વાર્તાવર્તુળ (શનિવાર,15 મે 2021) વાર્તાકાર: સંજય ચૌધરી

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

વાર્તાવર્તુળ બેઠક

 

‘વૅલ્યૂ’ (‘પરબ’, ઑગસ્ટ, 2020)

વાર્તાનું વાચન અને ચર્ચા

વાર્તાકાર: સંજય ચૌધરી

શનિવાર, 15 મે 2021

સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા)

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/3976329244

Meeting ID: 397 632 9244

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક વિનંતિ.

અનિલ વ્યાસ અને ભદ્રા વડગામા