“બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન”નો જાહેર લોકાર્પણ અવસર

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

વલ્લભ નાંઢા સંપાદિત “બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન”નો જાહેર લોકાર્પણ અવસર

 

લોકાર્પણ વિધિ : વરિષ્ઠ સાહિત્યકાર વિનોદભાઈ કપાસી

અતિથિ વિશેષ ‘ગુજરાત સમાચાર’ના તંત્રી સી.બી. પટેલ

પ્રતિભાવ : વલ્લભભાઈ નાંઢા

શનિવાર, 13 જુલાઈ 2024 ઠીક બપોરે 15.15 વાગ્યાથી

[ભારત : 19.45 • અમેરિકા : પૂર્વ કાંઠે : 10.15; પશ્ચિમ કાંઠે : 08.15; ઑસ્ટૃાલિયા : 02.15 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82061251378

(Meeting ID: 820 6125 1378))

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.