Archives

Category Archive for: ‘ધ્વનિ-મુદ્રણ’

[તા. 16/02/2005 ના રોજ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સમ્મેલનમાં આપેલા વક્તવ્યના ધ્વનિમુદ્રણ પરથી. આલેખન: તારક ઓઝા. સામયિક ‘વિ’ માંથી ટૂંકાવીને.]   ‘શબ્દ’. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અથવા મૂર્છામાં હોઈએ એ સિવાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં શબ્દ વિદ્યમાન હોય છે. એ આપણો એટલો અતિપરિચિત પદાર્થ છે. કેમ કે જાગૃત અવસ્થામાં ચૈતન્યની નિ:શબ્દ પરિસ્થિતિ આપણે કલ્પી પણ શકતા નથી. …