e.અસ્મિતા

Dear members and friends,

Please find attached the 21st issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 20 જાન્યુઆરી 2021

 

We would also like to draw your attention to the upcoming event listed below:

દલપતરામ કૃત મિથ્યાભિમાન નાટકના અંશોનું અવલોકન મહેન્દ્રસિંહ પરમારની સમીક્ષા સાથે

શનિવાર, 6 ફેબ્રુઆરી 2021

સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા)

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/98978064895

Meeting ID: 989 7806 4895

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

છેલ્લા બે કાર્યક્રમોનાં રેકોર્ડિંગ YouTube વાટે માણી શકાશે.

આઠઆઠ દાયકાઓ સાથે વણાયેલી અનોખી એક મુલાકાત – ભાનુબહેન બબલા

કાવ્યપાઠ અને કેફિયત- અદમ ટંકારવી

Regards,

Pancham Shukla and Vipool Kalyani

Gujarati Literary Academy

Dear members and friends,

Please find attached the 20th issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 10 ડિસેમ્બર 2020

 

We had a successful live session with Rajendra Shukla and Nayana Jani on Saturday, 5th December 2020. If you weren’t able to join, the recording can be accessed from Academy’s website: http://glauk.org/programmes/rajendra-shukla-nayana-jani-kavyapath-dec-20

We would also like to draw your attention to the upcoming event listed below:

અતિથિ વક્તા મણિલાલ હ. પટેલની સાથે ‘ઉશનસ્’ અને  જયંત પાઠકનું  જન્મશતાબ્દીએ સ્મરણ
વાર/તારીખઃ શનિવાર,  19 ડિસેમ્બર 2020
સમયઃ14:00 (યુ.કે.) અને19:30 (ભારત)
ઝૂમ લિન્ક: https://zoom.us/j/93176289870 (Meeting ID: 931 7628 9870)

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

Regards,

Pancham Shukla and Vipool Kalyani
Gujarati Literary Academy

Dear members and friends,

Please find attached the 19th issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 28 ઑકટોબર 2020

 

We would like to draw your attention to two upcoming events listed below- also included in the attached pdf of e-Asmita.

In the first event, a well-known poet and incumbent President of the Gujarati Sahitya Parishad (Ahmedabad), Sitanshubhai Yashachandra will present his discourse under the title: “નોળવેલની મહેક: પરિષદમાં તેમજ સાહિત્યમાં”.
વાર/તારીખઃ શનિવાર, 07 નવેમ્બર 2020
સમયઃ 14:00 (યુ.કે.), 19:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/wge-krqt-uhp )

As an icing on the cake, Prakashbhai N. Shah – newly elected President of Gujarati Sahitya Parishad (for 2021-23) – will grace the occasion and present the concluding remarks.

The second event is a VartaVartul session in which our own notable writer Vallabhai Nandha’s novel “Ghulam” will be launched and discussed. Vallabhbhai will present his account and reflections around this novel with possible Q&A at the end.

વાર/તારીખઃ શનિવાર, 21 નવેમ્બર 2020
સમયઃ 14:00 (યુ.કે.) અને 19:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/jum-goeh-mwg )

નોંધઃ કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ. ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

Regards,

Pancham Shukla and Vipool Kalyani
Gujarati Literary Academy

Dear members and friends,

Please find attached the 18th issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 7 ઑકટોબર 2020

 

We would like to draw your attention to two upcoming events listed below, which are also included in the attached pdf of e-Asmita.

The first event is an online Otlo session with Ramnikbhai Shah. He will talk about his book “Empire’s Child: My Writings 1967- 2017” with a Q&A session at the end.

વાર/તારીખઃ શનિવાર, 17 ઑકટોબર 2020
સમયઃ 14:00 (યુ.કે.) અને 18:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/goj-wsws-wjs)

In the second event, a well-known poet and incumbent President of the Gujarati Sahitya Parishad, Sitanshubhai Yashachandra will present his discourse under the title: “નોળવેલની મહેક: પરિષદમાં તેમજ સાહિત્યમાં”.

વાર/તારીખઃ શનિવાર, 07 નવેમ્બર 2020
સમયઃ 14:00 (યુ.કે.), 19:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/wge-krqt-uhp )

નોંધઃ કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.
* ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

Dear members and friends,

Please find attached the 17th issue of our periodic newsletter e-Asmita for your perusal.

ડાઉનલોડ e.અસ્મિતા : 16 સપ્ટેમ્બર 2020

 

We would like to draw your attention to two upcoming events listed below, which are also included in the attached pdf of e-Asmita.

The first event is an online VartaVartul session as a pilot to our monthly sessions. If successful, we may continue our monthly sessions on 3rd Saturday of every month during this pandemic.

વાર્તાવર્તુળ બેઠકમાં અમદાવાદ સ્થિત ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી રમેશ ર. દવેની વાર્તા માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઇ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે.

વાર/તારીખઃ શનિવાર, 19 સપ્ટેમ્બર 2020
સમયઃ 14:00 (યુ.કે.) અને 18:30 (ભારત)

ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/tkz-yjga-ytg)

The second event is a reflective event as a precursor to the centenary of the Gujarat Vidyapith.

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઑક્ટોબર 1920માં થઈ હતી. શતાબ્દીની પૂર્વસંધ્યાએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મનિરીક્ષણઃ “એક વણિક પુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે?” વિષય પર ડો. નિમિષાબહેન શુક્લ અને ડો. દામિનીબહેન શાહ વક્તવ્ય આપશે.

વાર/તારીખઃ શનિવાર, 03 ઑક્ટોબર 2020
સમયઃ 14:00 (યુ.કે.), 18:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/tph-smzs-pne)

નોંધઃ કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.

* ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

Regards,
Pancham Shukla and Vipool Kalyani
Gujarati Literary Academy

123