“સ્મૃતિસંપદા” – ખાસિયત અને કેફિયત – રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાસ્થિત લેખિકા,

સંપાદક અને શિક્ષિકા

રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ

 

-: વિષય :-

સ્મૃતિસંપદા” – ખાસિયત અને કેફિયત

સમાપન : ડૉરૂપાલી બર્ક

શનિવાર, 01 જૂન 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 01.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82500216649

(Meeting ID: 825 0021 6649)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.