Archives

Monthly Archive for: ‘May, 2021’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે પ્રા. મધુસૂદન કાપડિયા બેઠક વિષય : કવિ ઉમાશંકર જોશીનું કાવ્યવિશ્વ વાર/તારીખ: શનિવાર, 5 જૂન 2021 સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (EST, અમેરિકા) ઝૂમ લિન્કઃ https://zoom.us/j/91363771808 (Meeting ID: 913 6377 1808) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી વાર્તાવર્તુળ બેઠક   ‘વૅલ્યૂ’ (‘પરબ’, ઑગસ્ટ, 2020) વાર્તાનું વાચન અને ચર્ચા વાર્તાકાર: સંજય ચૌધરી શનિવાર, 15 મે 2021 સમય: 14:00 (યુ.કે.), 19:30 (ભારત), 9.00 (EST, અમેરિકા) ઝૂમ લિન્કઃ https://zoom.us/j/3976329244 Meeting ID: 397 632 9244 બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે. આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે …