સમાચાર અને જાહેરાત

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ વાર્તાકાર શ્રી મહેન્દ્ર દેસાઈની ટૂંકી વાર્તા ‘પરિવર્તન’ નું પઠન અને પ્રતિભાવ તારીખ: શનિવાર, 3 જૂન 2023, બપોરે-2.00 કલાકે [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89449399270 (Meeting ID: 894 4939 9270) કાર્યક્રમ વાર્તા પઠન: શ્રી મહેન્દ્ર દેસાઈ પ્રતિભાવ: શ્રી અનિલ …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે મહર્ષિ શ્રીઅરવિંદની 150મી જન્મજયંતી (15.08.1872 – 15.08.2022) નિમિત્તે ‘શ્રીઅરવિંદનો પૂર્ણ યોગ અને ગુજરાતી સાહિત્ય પર એનો પ્રભાવ’ વક્તા : ડૉ. નરેશ વેદ શનિવાર, 06 મે 2023 ઠીક બપોરે બે વાગ્યે [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00] ઝૂમ …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત   ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ‘કાવ્યચર્યા’ બેઠક ‘દીવાન-એ-ઝેબુન્નિસા’- ઔરંગઝેબની પુત્રી ઝેબુન્નિસા ‘મખ્ફી’ની શાયરીનો ગુજરાતીમાં ભાવાનુવાદ મીનાક્ષી ચંદારાણા શનિવાર, 1 એપ્રિલ 2023, સમય: 14:00 [ભારત: 18:30; અમેરિકા: પૂર્વ કાંઠે- 09.00; પશ્ચિમ કાંઠે- 06.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81591750248 Meeting ID: 815 9175 0248 આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે લંડન યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ’ના ઇતિહાસનાં અધ્યાપક ડૉ. અમ્રિતા શોધન જોડે બેઠક ‘ગુજરાતનું વિસ્તૃત ઇતિહાસ લેખન’ શનિવાર, 04 માર્ચ 2023 ઠીક બપોરે બે વાગ્યે [ભારત : 16.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 06.00; પશ્ચિમ કાંઠે : 03.00; ઑસ્ટૃાલિયા : 22.00 ] …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ઓટલો કહેવતોની કીમિયાગરી   આવી કંઈક અવનવી કહેવતોની વાતો કરીશું, અલબેલી કહેવતો જાણીશું અને ચર્ચીશું. અને હા, ઓટલે બેસી ને ફક્ત ગુજરાતી કહેવતોની જ વાત નથી કરવાના, બલ્કે હિંદી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી અને કિસ્વાહિલી ભાષાની કહેવતોને પણ આપણી ગુજરાતી કહેવતો સાથે જોડીશું. પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા …

1234...20...