યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત
વાર્તાવર્તુળ
પ્રિય મિત્રો,
વાર્તા વર્તુળની બેઠકમાં આપણા યુવા સાહિત્યકાર શ્રી રોહિત વઢવાણાની ટૂંકી વાર્તા ‘સપનાની નવી આવૃત્તિ’ નું પઠન ભાવન ઝૂમ દ્વારા આયોજિત કર્યું છે.
આ અવસરે આપ સહુને એમની વાર્તા અંગે વિશેષ પ્રતિભાવ સહ ઉલટભેર સહભાગી થવા વિનંતી કરીએ છીએ.
સમગ્ર ઉપક્રમ ઓનલાઈન રહેશે.
તારીખ: શનિવાર, ૧૭ જુલાઈ ૨૦૨૧, બપોરે-૨.૦૦ કલાકે
ઝૂમ લિન્કઃ https://zoom.us/j/91480731425 (Meeting ID: 914 8073 1425)
કાર્યક્રમ:
વાર્તા પઠન અને પ્રતિભાવ: શ્રી રોહિત વઢવાણા
પ્રશ્નોત્તરી: શ્રોતાજનો
સંચાલન અને આભાર: શ્રી અનિલ વ્યાસ
તકનીકી સહાય: શ્રી નીરજ શાહ / શ્રી પંચમ શુક્લ
આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક નિમંત્રણ.
-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)