હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
‘વાર્તા–વર્તુળ‘
વાર-તારીખ: શનિવાર, 1 ફેબ્રુઆરી 2020
બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725
વાર્તા-વર્તુળની ફેબ્રુઆરી ર૦૨૦ની બેઠકમાં આપણાં જાણીતાં વાર્તાકાર શ્રીમતી ભદ્રા વડગામા અનુવાદિત બહારની વાર્તા: “પ્રેમ અને મૃત્યુ” લેખિકા શ્રીમતી રેચલ ક્લાર્કની વાર્તા સમજવાનું – ચર્ચવાનું ધાર્યું છે, તેમ જ અનિલ વ્યાસ લિખિત રેખાચિત્ર “બા” પસંદ કરેલ છે.
આ પ્રસંગમાં આપણે ઉમંગભેર મિત્રો સહિત સમયસર આવી ચર્ચા જમાવીએ એવી આશા છે.
કાર્યક્રમ:
આવકાર: શ્રી વિપુલ કલ્યાણી
પઠન: શ્રી અનિલ વ્યાસ
પ્રતિભાવ: શ્રી વિપુલ કલ્યાણી
બહારની વાર્તા- વિશેષ વક્તવ્ય: શ્રીમતી ભદ્રા વડગામા
આભાર: શ્રી મહેન્દ્ર દેસાઇ
આ કાર્યક્રમ આપના સહયોગ થી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું.
આપ સહુને અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક વિનંતિ કરીએ છીએ.
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
આપના દર્શનાભિલાષી
ભદ્રા વડગામા (સંયોજક) & અનિલ વ્યાસ (સંચાલક)