યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
“એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?”
શીર્ષક તળે ઉત્કર્ષ મઝુમદાર જોડે આંતરગોઠડી
શનિવાર, 01 મે 2021 ઠીક બપોરે બે વાગ્યાથી
ઝૂમ લિન્ક: https://zoom.us/j/97411341342 (Meeting ID: 974 1134 1342)
14:00 (યુકે), 18:30 (ભારત), 9.00 (અમેરિકા, પૂર્વ કાંઠો)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.