અતિથિ વક્તા મણિલાલ હ. પટેલની સાથે ‘ઉશનસ્’ અને જયંત પાઠકનું જન્મશતાબ્દીએ સ્મરણ

ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)

 

 “જન્મશતાબ્દીએ સ્મરણ”

 

“છું તારકો ને તૃણથી ખીચોખીચ!” 

“થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં”

નટવરલાલ કુબેરદાસ પંડ્યા, ‘ઉશનસ્’

(28-9-1920, 6-11-2011)

જયંત હિંમતલાલ પાઠક

(20-10-1920, 1-9-2003)

 વકતા: મણિલાલ હ. પટેલ

શનિવાર, 19 ડિસેમ્બર 2020 ના રોજ 14:00 (યુ.કે.), 19:30 (ભારત)

ઝૂમ લિન્કઃ  https://zoom.us/j/93176289870 (Meeting ID: 931 7628 9870)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે..

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.