‘ગુજરાતી લિટરરી ઑવ્ નોર્થ અમેરિકાની મારી પચીસી – લેખાંજોખાં’ (શનિવાર, 06 ઍપ્રિલ 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

“ગુજરાતી લિટરરી ઑવ્‌ નૉર્થ અમેરિકા’ના હાલે નિવૃત્ત 

થયેલા પ્રમુખ રામભાઈ ગઢવીને ચોરે વાર્તાલાપ”

-: વિષય :-

‘ગુજરાતી લિટરરી ઑવ્ નોર્થ અમેરિકાની મારી પચીસી – લેખાંજોખાં’

માંડણી અને પરિચય : અશોકભાઈ મેઘાણી

સમાપન : ડૉ. પંચમ શુકલ

શનિવાર, 06 ઍપ્રિલ 2024 ઠીક બપોરે 15.00 વાગ્યાથી

[ભારત : 20.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 10.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 02.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82446951794

(Meeting ID: 824 4695 1794)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.