સ્નોમેન, બુકાની અને અન્ય નાટકો (05 સપ્ટેમ્બર 2020)

ગુજરાતી સાહિત્ય અકાદમી

આયોજિત

ડૉ . રજની પી. શાહ (આર. પી. – ન્યુયોર્ક)

રજૂ કરશે

“સ્નોમેન, બુકાની અને અન્ય નાટકો”

તારીખ 05 સપ્ટેમ્બર 2020

સમય : 14:00 GMT: 18.30, IST: 09:00, USA Eastern Daylight Time

ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/aep-shiz-arh)

કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

સહુને સહૃદય આમંત્રણ,
પંચમ શુક્લ અને વિપુલ કલ્યાણી
ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)