ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)
નીલરંગી નજરોમાં ઓગળે ઉભય એવું, ચૌદ લોક લ્હેરાતાં હોય જળથળાઈને!
રાજેન્દ્ર શુક્લ-નયના જાની: કાવ્યપાઠ અને કેફિયત
રાજેન્દ્ર શુક્લની કવિતામાં ભારતીય કાવ્યપરંપરાના જાજ્વલ્યમાન સ્ફુલિંગોની ઝાંખી
સંયોજન અને ઉદ્દીપનઃ મહેન્દ્રસિંહ પરમાર
શનિવાર, 5 ડિસેમ્બર 2020 ના રોજ 14:00 (યુ.કે.) / 19:30 (ભારત) કલાકે
ઝૂમ લિન્કઃ https://zoom.us/j/98428625131 (Meeting ID: 984 2862 5131)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે..
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.