ગુજરાતી ટૂંકી વાર્તા – સાહિત્યનો સૈકો (શનિવાર 01 ઑગસ્ટ 2020)

ગુજરાતી સાહિત્ય અકાદમી

જ્ઞાનપીઠ પારિતોષિક સન્માનિત વરિષ્ટ સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરીને

વ્યાખ્યાન માટે નિમન્ત્રણ આપે છે

વિષય: ગુજરાતી ટૂંકી વાર્તા – સાહિત્યનો સૈકો

તારીખ: શનિવાર 01 ઑગસ્ટ 2020 : સમય: 14.00 GMT – 18.30 IST

ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/upp-gdok-wqi)

કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

સહુને સહૃદય આમંત્રણ,
પંચમ શુક્લ અને વિપુલ કલ્યાણી
ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)