‘આચમન’નું લોકાર્પણ અને વિપુલભાઈને અધ્યેતા પદનું પ્રદાન

‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’   –  વિપુલ કલ્યાણી                          અાદરમાન અનિલભાઈ કાગળવાળા, ભદ્રાબહેન વડગામા, રતિકાકા અને ઠેરઠેરથી પધારી, ઠાઠમાઠે, ચોતરે બેઠેલાં સૌ અાપ્તજનો − પ્રથમપહેલાં, દિવંગત રતિલાલ જેઠાલાલ ધનાણીની સ્મૃિતને વંદના કરું છું. ગયા રવિવારે એટલે કે ૨૫મી અૅપ્રિલ ૨૦૧૦ના રોજે જ એ મોટે …

...4567