શાંતશીલા ગજ્જર સ્મૃતિ પારિતોષિક 2014 – નયના પટેલ

ઓડિયો: નયનાબહેન પટેલનો પરિચય:   નયનાબહેન પટેલ દ્વારા વાર્તાપઠન:   છબીઝલક:   વાર્તા: આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ? – નયના પટેલ ભરયુવાનીમાં અજય, સાથે ભણતી રીતુને પૂછી બેઠો હતો, ‘વૃધ્ધાવસ્થામાં સાંજે મારી સાથે સૂર્યાસ્ત જોવાનું પસંદ કરો ખરાં ?’ અને તેનો પ્રતિભાવ હકારમાં મળવા છતાં ય તેમ ન બની શક્યું. વૃધ્ધાવસ્થાને …

ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે અકાદમી-પ્રમુખ

બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે વિપુલ કલ્યાણીનું પ્રવચન. ગુજરાતી સાહિત્યનાં વરિષ્ઠ સાહિત્યકાર ધીરુબહેન પટેલ તથા વરિષ્ઠ કેળવણીકાર દાઉદભાઈ ઘાંચીની ઉપસ્થિતિ તેમ જ એમનાં પોરસાવતાં ભાષણો.   છબિઝલક:   છવિ તથા અૉડિયોકરણ : દીપક ચુડાસમા

અકાદમી-પ્રમુખનો સત્કાર સમારંભ

અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ ડિસેમ્બર 2014માં ભારતનો  પ્રવાસ  ખેડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન ચાર સંસ્થાઓ 1) ગૂજરાત વિદ્યાપીઠ,   2)  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,  3)  ગુજરાતી સાહિત્ય પરિષદ અને 4) નિરીક્ષક ફાઉન્ડેશન દ્વારા વિપુલભાઈનો સત્કાર સમારંભ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો હતો. વિપુલભાઈ કલ્યાણીનું વક્તવ્ય અહીં સાંભળી શકાશે: છવિ અને ઓડિયો સૌજન્ય: દીપક ચુડાસમા

વિશ્વજ્ઞાનયજ્ઞના યજમાન : ડૉ.ધીરુભાઈ ઠાકર

આ પ્રસંગે ડો. દાઉદભાઈ ઘાંચીએ આપેલું વકતવ્ય અહીં વાંચી શકાશેઃ [Link] વીડિયો:   છબિ ઝલક: ફોટો – વીડિયો: શરદભાઈ રાવલ, પંચમભાઈ શુક્લ, નીરજભાઈ શાહ

...4567