—: પહેલું ચરણ : —
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
અમેરિકાસ્થિત અગ્રગણ્ય ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર
પન્ના નાયકને માનદ્દ અધ્યેતાપદ[Fellowship]થી વિભૂષિત કરે છે
અતિથિ વિશેષ : ડૉ. સરૂપબહેન ધ્રુવ
—: બીજું ચરણ: —
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ગુજરાતી સાહિત્યનાં અગ્રણી કવયિત્રી, લેખિકા, સંપાદક તેમ જ કર્મશીલ સરૂપબહેન ધ્રુવ સાથે એક બેઠક
—: વિષય : —
સાંપ્રત ગુજરાતી સાહિત્યના દર્પણમાં મારી રચનાઓ
શનિવાર, 04 જૂન 2022 ઠીક બપોરે બે વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/85379097447 [Meeting ID: 853 7909 7447]
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.