‘ઓટલો’ – 06 જુલાઈ 2019

આનંદમયીચૈતન્યમયીસત્યમયી, પરમે…”

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના

સહયોગથી આયોજિત

‘અરવિંદદલ પ્રફુલ્લ’ માં

વિશે વાત કરશે

કિરીટભાઈ ઠક્કર (12.01.1952)

 

‘ઓટલો’ બેઠક
વાર-તારીખ: શનિવાર, 06 જુલાઈ 2019
બપોરે – 2.00 કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.