મહેન્દ્રભાઈ મેઘાણીનાં જીવનકવનને અંજલિ અર્પવાના ઉપક્મ રૂપે પ્રા. સંજય સ્વાતિ ભાવે સાથે એક બેઠક

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

જાણીતા અનુવાદક અને લેખક પ્રા. સંજય સ્વાતિ ભાવે સાથે એક બેઠક

—: વિષય : —

‘કામ કરતાં કરતાં સો વર્ષ જીવનારા વાચનસંસ્કૃતિના દીપસ્તંભ’

શનિવાર, 18 જૂન 2022 ઠીક બપોરે બે વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/84987018000 (Meeting ID: 849 8701 8000)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.