રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’ (શનિવાર, 7 ડિસેમ્બર 2013)

હેરો લાયબ્રેરીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે મળતી) ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની  બેઠક છે કાવ્યચર્યા (સંયોજક: પંચમ શુક્લ)

બેઠકનું શીર્ષક છે રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’

 

ravji-patel

(15/11/39 – 10/8/68)

શનિવાર, 7 ડિસેમ્બર 2013 ઠીક બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન

વિલ્ડસ્ટોન લાયબ્રેરી
The Wealdstone Centre,
38-40 High Street, Wealdstone, HA3 7AE
Tel: 020 8420 9333

આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે.  [ PDF ]

કાવ્યચર્યા સારણી

2.00 થી 2.15: સ્વાગત અને રૂપરેખા અને દિવંગતોને સ્મરણાંજલિ
વિપુલભાઈ કલ્યાણી

2.15 થી 2.45: રાવજીનાં કાવ્યો: પઠન, આસ્વાદ અને ચર્ચા + ધ્વનિમુદ્રણોનું શ્રવણ
પંચમભાઈ શુક્લ અને નીરજભાઈ શાહ

2.45 થી 3.15: રાવજીની જીવની અને રાવજીનું ગદ્ય
વિપુલભાઈ કલ્યાણી

3.15 થી 3.35: પવનકુમાર જૈનનાં કાવ્યોનું પઠન, આસ્વાદ અને ચર્ચા
ઋતુલભાઈ જોષી

3.35 થી 4.00: ઋતુલ જોષીનો કાવ્યપાઠ અને ચર્ચા
ઋતુલભાઈ જોષી

4.00 થી 4.15: સમાપન અને જાહેરાત
વિપુલભાઈ કલ્યાણી

4.15 થી 4.30: ખબર-અંતર અને ગોઠડી
સહુ મિત્રો