હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક”
કવિ રાજેન્દ્ર શુક્લની 75મી વર્ષગાંઠે અમૃત કાવ્યચર્યા
કાર્યક્રમની રૂપરેખાઃ
આવકાર: પંચમભાઈ શુક્લ
શ્રદ્ધાંજલિઃ ઉત્તરી વિલાયતના શાયર જનાબ સૂફી મનુબરીને વિદાય વંદના
ભૂમિકા અને કવિ પરિચયઃ વિપુલભાઈ કલ્યાણી
કવિતાની કેડીએઃ જગદીશભાઈ દવે
અંગત સંસ્મરણો અને કાવ્યસંગીતઃ સુભાષભાઈ દેસાઈ
ધ્વનિમુદ્રણોનો આહ્લાદઃ નીરજભાઇ શાહ
તારીખ: શનિવાર, 07 ઑક્ટોબર 2017
સમય: બપોરે 2.00 કલાકે
સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE
Phone: 020 8420 9333
સહુ કાવ્ય અને સંગીત રસીકોને પધારવાનું આમંત્રણ પાઠવીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.
આપના દર્શનાભિલાષી,
પંચમ શુક્લ (બેઠક સંયોજક)
ભદ્રા વડગામા (બેઠક નિયામક)