ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાતી રાઇટર્સ ફૉરમના
સહકારમાં યોજે છે
અગ્ર શિક્ષણવિદ્દ, વિચારક, લેખક અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ
ડો. દાઉદભાઈ ઘાંચીનો
જાહેર સન્માન સમારોહ
દાઉદભાઈ એ. ઘાંચી
[31 જુલાઈ 1927]
એકાણુમે • નિરંજન ભગત
(વનવેલી)
જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય,
ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ?
ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ
અને બપોરના તડકાના ધૂપ,
એ સૌની સ્મૃિતઓ મારા મનમાં રમતી થાય.
જ્યારે સાંજ ભાર સૌ ખમતી થાય
અને દૂર ક્ષિતિજે શમતી થાય
ત્યારે કોઈની છાયામૂર્તિ મને ગમતી જાય.
-: સ્થળ :-
PKWA Centre
Manor Way, Staincliffe,
BATLEY
West Yorkshire
WF17 7BX
સોમવાર, 21 અૉગસ્ટ 2017
સાંજે 6.00 થી
કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.