વિનોબા વાંગ્મયનું આચમન… ડૉ. રમજાન હસણિયા સંગાથે બેઠક (શનિવાર, 04 સપ્ટેમ્બર 2021)

આચાર્ય વિનોબા ભાવે જન્મ સવાશતાબ્દી અવસરે

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

 

ડૉ. રમજાન હસણિયા સંગાથે બેઠક

વિષય : …વિનોબા વાંગ્મયનું આચમન …

શનિવાર, 04 સપ્ટેમ્બર 2021 ઠીક બપોરે બે વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88584444017

(Meeting ID: 885 8444 4017)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.