‘સીટીરીડ 2013′ અંતર્ગત, હેરો લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ના ગુજરાતી સંક્ષેપ પર આધારિત એક નવીન વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. ( PDF)
તારીખ: શનિવાર, 3 ઑગસ્ટ 2013
સમય: બપોરના 2.00 થી 4.00 કલાક દરમિયાન
સ્થળ: Wealdstone Library, Wealdstone Centre, 38-40 High Street, Wealdstone, Middlesex HA3 7AE