યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ઓટલો
બીના બ્રિગ્સ
એમનાં જ મુખે આપણને સાંભળવાની એક ઉમદા તક
૧૯૭૨માં યુગાન્ડાથી હિજરત કરીને લુટનમાં સ્થાયી થયેલી એક ગુજરાતી યુવતિની સફળ ગાથા
રાખડીને લક્ષમાં રાખીને લખાયેલા એમનાં આ પુસ્તક વિશે જાણકારી મેળવીશું
શનિવાર, 13 નવેમ્બર 2021 બપોરે ૨.૦૦ વાગ્યે
ઝૂમ લિન્ક: https://us06web.zoom.us/j/86782868581
Meeting ID: 867 8286 8581
આ બેઠકમાં વાચકજૂથનાં સંયોજક ભદ્રાબહેન વડગામા બીનાબહેન સાથે વાર્તાલાપ કરશે
આવકાર : પ્રમુખ – વિપુલભાઈ કલ્યાણી
આભારદર્શનઃ સહમંત્રી – વિજ્યાબહેન ભંડેરી
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.