પ્રવાસી પારાવારના… ભાસ્કર પટેલ સંગાથે બેઠક (શનિવાર, 03 જુલાઈ 2021)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

બ્રિટનનિવાસી જાણીતા રંગમંચ, ટેલિવિઝન તથા ફિલ્મ કલાકાર

ભાસ્કર પટેલ સંગાથે બેઠક

વિષય: … પ્રવાસી પારાવારના …

શનિવાર, 03 જુલાઈ 2021 ઠીક બપોરે બે વાગ્યાથી

[યુ.કે. : 14.00 • ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ]

ઝૂમ લિન્કઃ https://zoom.us/j/95930144374

(Meeting ID: 959 3014 4374)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.