ગુજરાતી સાહિત્ય અકાદમી
તેમ જ
નવનાત ભગિની સમાજને સંયુક્ત ઉપક્રમે
“બિટવીન ધ લૅન્ડ્સ ………
બિટવીન ધ લાઈન્સ…….”
[દિવંગત ઇન્દુબહેન ઘ. પટેલ પરિવાર પુરસ્કૃત]
વાર્તા, કવિતા, નાટક, ફિલ્મ તેમ જ નૃત્ય જગતનાં માધ્યમોને સહારે
ગુજરાતી ડાયસ્પોરિક મહિલાનું (અલબત્ત, પુરુષનું પણ !) આંતરમન પામવાનો એક સભર પ્રયાસ
આંતરરાષ્ટૃીય મહિલા દિવસની ઉજવણી
અતિથિ વિશેષ : વિલાસબહેન ધનાણી
શનિવાર, 05 માર્ચ 2016
બપોરે 14.00 થી 17.30 અને પછી સહભોજન
Navnat Vanik Association (UK)
Printing House Lane, Hayes, Middlesex UB3 1AR, United Kingdom
પ્રવેશ ફી ફક્ત પાંચ પાઉન્ડ
ખુદ માણવાનો અવિસ્મરણીય અવસર
આ અવસરની વિશેષ વિગતો આ સાથેના પત્રકમાં મૂકી જ છે. [ PDF ]
હાજર રહેવા સારુ અહીં સંપર્ક કરવો :
મીના મહેતા : 07882767645 • રેણુ મહેતા : 07931924197 • હસુમતી દોશી : 07702811381ભદ્રા વડગામા : e.mail : bv0245@googlemail.com