‘કેન્સરની સાધારણ સમજણ’ વિષય પર એક જાહેર વાદ-સંવાદ

ગુજરાતી સાહિત્ય અકાદમી

તેમ જ

માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન, વેમ્બલી

યોજે છે

રાજરોગ કૅન્સરના નિવૃત્ત વિજ્ઞાની

કાન્તિભાઈ બી. પટેલનો

‘કેન્સરની સાધારણ સમજણ’

વિષય પર એક જાહેર વાદ-સંવાદ

તારીખ: શનિવાર, 22 અૉક્ટોબર 2016
બપોરે 02.00 થી

: સ્થળ :
માન્ધતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન
22, Rosemead Avenue
WEMBLEY
Middlesex HA0 9QQ

આપ સહુને આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાતી સાહિત્ય અકાદમી વતી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

આ કાર્યક્રમની વિગતો આ સાથેના પત્રકમાં [  PDF  ] મૂકી છે.