સાહિત્ય અકાદેમી આયોજિત પરિસંવાદ : “સાહિત્ય, દેશાન્તર અને હું”

સાહિત્ય અકાદેમી આયોજિત પરિસંવાદ : “સાહિત્ય, દેશાન્તર અને હું”

શુક્રવાર, 11 જૂન 2021. ભારત: 5.30 pm; યુકે: 1.00 pm

ઓમ પ્રકાશ નાગર
(કાર્યક્રમ પ્રભારી, સાહિત્ય અકાદેમી, પશ્ચિમ ક્ષેત્ર)

અધ્યક્ષ : વિનોદ જોશી
(સંયોજક, ગુજરાતી સલાહકાર સમિતિ, સાહિત્ય અકાદેમી)

બીજભાષણ : બળવંત જાની
(કુલાધિપતિ, સાગર વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશ)

સંવાદકર્તા : જેલમ હાર્દિક (ઓસ્ટ્રેલિયા)

સહભાગી :
પન્ના નાયક (અમેરિકા)
અશરફ ડબાવાલા (અમેરિકા)
પંચમ શુક્લ (ઇંગ્લેન્ડ)
વિપુલ કલ્યાણી (ઇંગ્લેન્ડ)
આરાધના ભટ્ટ (ઓસ્ટ્રેલિયા)

છબીઝલક:

વીડિયો: