યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાસ્થિત લેખિકા, સંપાદક અને શિક્ષિકા રેખાબહેન સિંધલ જોડે જાહેર સંવાદ -: વિષય :- ‘ “સ્મૃતિસંપદા” – ખાસિયત અને કેફિયત’ સમાપન : ડૉ. રૂપાલી બર્ક શનિવાર, 01 જૂન 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 07.00; ઑસ્ટૃાલિયા : 01.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82500216649 (Meeting ID: 825 0021 6649) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ ] આમેજ …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ઓટલો રંગમંચની વાતો બ્રિટનમાં રહી ને નાટકો લખવાં, દિગ્દર્શન કરવું, ભજવવાં, વગેરે જેવા બહુવિધ કાર્યોમાં જોડાએલા નયનાબહેન શાહ તથા રંગમંચ પર અને યુટ્યુબ તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો પર પોતાનો અભિનય પાથરી રહેલા સૌરિન શાહ સાથે ગોષ્ઠિ પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ આભાર અને સમાપન : ભદ્રાબહેન વડગામા શનિવાર, …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે “ગુજરાતી લિટરરી ઑવ્ નૉર્થ અમેરિકા’ના હાલે નિવૃત્ત થયેલા પ્રમુખ રામભાઈ ગઢવીને ચોરે વાર્તાલાપ” -: વિષય :- ‘ગુજરાતી લિટરરી ઑવ્ નોર્થ અમેરિકાની મારી પચીસી – લેખાંજોખાં’ માંડણી અને પરિચય : અશોકભાઈ મેઘાણી સમાપન : ડૉ. પંચમ શુકલ શનિવાર, 06 ઍપ્રિલ 2024 ઠીક બપોરે 15.00 વાગ્યાથી [ભારત : …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી સૈફ પાલનપુરી-સૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા-ની જન્મશતાબ્દી નિમિત્તે સંયોજન અને પ્રસ્તુતિ: રઈશ મનીઆર રવિવાર, 24 માર્ચ 2024 સમય: 14:00, ભારત: 19:30 ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88459225160 Meeting ID: 884 5922 5160 આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે “મુકત અર્થતંત્રના જમાનામાં કવિતા” વકતા: અમેરિકાનિવાસી ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિવેચક – ડો. બાબુ સુથાર શનિવાર, 2 માર્ચ 2024 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત: 19:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81385341124 (Meeting ID: 813 8534 1124) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની …