વાર્તા-વર્તુળ (શનિવાર, ૦૮ માર્ચ ૨૦૨૫)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત

વાર્તાવર્તુળ

વાર્તાકાર શ્રીમતી એડેલ એમ. ફ્રાન્કિલનની ટૂંકી વાર્તા ‘Looking’

‘ખોજયાત્રા’ અનુવાદક: શ્રીમતી ભદ્રા વડગામાનું પઠન અને પ્રતિભાવ

તારીખ: શનિવાર, ૦૮ માર્ચ ૨૦૨૫ ઠીક બપોરે-2.00 કલાકે

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86423964841
(Meeting ID: 864 2396 4841)

કાર્યક્રમ
આવકાર અને સર્જક પરિચય: શ્રીમતી ભદ્રા વડગામા
વાર્તા પઠન: શ્રીમતી ભદ્રા વડગામા
પ્રતિભાવ: સહુ શ્રોતાજનો
સંચાલન: શ્રી અનિલ વ્યાસ
આભાર: શ્રી વિપુલ કલ્યાણી

આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક નિમંત્રણ.

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)