વાર્તાકાર શ્રી અભિમન્યુ આચાર્યની ટૂંકી વાર્તા ‘મિકી’ નું પઠન અને પ્રતિભાવ (14 સપ્ટેમ્બર 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત

વાર્તાવર્તુળ

વાર્તાકાર શ્રી અભિમન્યુ આચાર્યની ટૂંકી વાર્તા ‘મિકી’ નું પઠન અને પ્રતિભાવ

તારીખ: 14 સપ્ટેમ્બર 2024 ઠીક બપોરે-2.00 કલાકે

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88536527357
(Meeting ID: 885 3652 7357)

કાર્યક્રમ
આવકાર અને સર્જક પરિચય: શ્રી વિપુલ કલ્યાણી
વાર્તા પઠન: શ્રી અભિમન્યુ આચાર્ય
પ્રતિભાવ: શ્રીમતી ભદ્રા વડગામા અને શ્રોતાજનો
સંચાલન: શ્રી અનિલ વ્યાસ
આભાર: શ્રી પંચમ શુક્લ

આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક નિમંત્રણ.

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)