સમાચાર અને જાહેરાત

ગુજરાતી સાહિત્ય અકાદમી Gujarati Literary Academy  યોજે છે નાયક – ગાંધી જુગલબંધી કવિતા તેમ જ વ્યાખ્યાનની ઠાઠમાઠી જમાવટ તારીખ: શનિવાર, 11 અૉક્ટોબર 2014 સમય: સાંજે 16.30 થી 19.00 સ્થળ: શેરવૂડ ક્લિનિક – ખંડ The Sherwood Clinic, Sherwood House, 176 Northolt Road, Harrow HA2 0NP Map: https://www.google.co.uk/maps/place/The+Sherwood+Clinic/@51.565703,-0.351844,17z/data=!3m1!4b1!4m2!3m1!1s0x0:0xd319fbb599a660d2 આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [  ] કાર્યક્રમ: • …

ઓટલાના અઠંગીઓ, હેરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી, ગુજરાતી સાહિત્ય અકાદમીની સપ્ટેમ્બર મહિનાની ‘ઓટલો’ બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં અમેરિકા નિવાસી નાટ્યકાર ડો. રજની પી. શાહ (આર. પી.)ના એકાંકી ‘બુકાની બાંધેલો સ્નૉમેન’નું વાચિકમ્ માણીશું. બીજા દોરમાં, ભારતથી પધારતા ‘તારાપણાના શહેરમાં’ અને ‘પરપોટાના …

મિત્રો, હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની વાર્તા-વર્તુળની 2 ઑગસ્ટ 2014ની બેઠકમાં પ્રાધ્યાપક, વિવેચક, વાર્તાકાર શ્રી બળવંત જાનીની સ્વરચિત વાર્તા માણવાનું, સમજવાનું, ચર્ચવાનું ધાર્યું છે. સાથોસાથ આપણા પ્રિય સર્જકો શ્રી વલ્લભ નાંઢા અને શ્રી રમણભાઈ પટેલના વાર્તા સંગ્રહનું લોકાર્પણ ઉજવીશું તારીખ: શનિવાર, 2 ઑગસ્ટ 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક સ્થળ: હેરો …

સુજ્ઞ કાવ્યચર્યકો, જુલાઈ મહિનાની કાવ્યચર્યા બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 5 જુલાઈ 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં સાહિત્યકાર મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ ને એમની જન્મશતાબ્દી એ કાવ્યાંજલિ આપીશું. બીજા દોરમાં, આપણા સ્થાનિક કવિ મોહનભાઈ કાછિયા સાથે કાવ્યગોષ્ઠિ આદરીશું. સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી The Wealdstone Centre, 38-40 High Street, …

ગુજરાતી સાહિત્ય અકાદમીની વર્ષ 2014ની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, 28 જૂન 2014 ના રોજ મળશે. તાજેતરમાં દિવંગત થયેલા અાપણા એક વરિષ્ઠ સાહિત્યકાર તેમ જ કોશકાર ધીરુભાઈ ઠાકર વિશે એમના સહોદર તથા જાણીતા કેળવણીકાર અને લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી જાહેર વક્તવ્ય અાપશે. તારીખ: શનિવાર, 28 જૂન 2014ના બપોરે ઠીક 2.30 કલાકથી સ્થળ: માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, 20A …

...1020...28293031...