સમાચાર અને જાહેરાત

ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે “ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં − ” વેણીભાઈ પુરોહિતની જન્મ શતાબ્દીએ એક અર્ઘ્ય જીવન ઝરમર કાવ્ય પઠન ગીત રણકાર રામુ મટવાડકરની નેવુંમી વર્ષગાંઠે અભિવાદન આસ્વાદ કાવ્ય પઠન પ્રતિભાવ ‘કાવ્યચર્યા’ સંચાલન : પંચમ શુક્લ શનિવાર, 06 અૉગસ્ટ 2016 બપોરે બે વાગ્યાથી હેરૉ વિલ્ડસ્ટોન લાઇબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ તારીખ: શનિવાર, ૨ જુલાઈ ૨૦૧૬ સમય: બપોરે-૨.૦૦ કલાકે સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE 020 3714 7725 વાર્તા-વર્તુળની ૨જી જુલાઈ ૨૦૧૬ની બેઠકમાં પ્રસિદ્ધ સામાયિક ‘અખંડ આનંદ’ના સહતંત્રી શ્રી પ્રકાશ લાલા આપણી સાથે હશે. અહીંના વાર્તાકારો અને ભાવકોને એમની વાર્તા પસંદગીની પ્રકિયા …

વહાલાં અકાદમીનાં હમસફરો ચાળીસમાં વરસમાં પ્રવેશેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની 39મી વાર્ષિક સામાન્ય સભામાં, હમ સફરો, તમારું સહૃદય સ્વાગત હો. આવો, પધારો અને ચચ્ચાર દાયકાને ઓવારે પહોંચતી અકાદમીની હયાતીને આપણે સૌ સહિયારી પોંખીએ. રાબેતા અનુસાર, વાર્ષિક સભાની કાર્યવાહી તો પાર પાડીએ, અને સાથોસાથ આપણી વસાહતને એક પોતીકી ઢબછબે અંકે કરી જતા આપણા એક અવ્વલ આગેવાન, અધ્યાપક …

પ્રિય દોસ્ત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 04 જૂન 2016ના દિવસે નામ-સ્મરણનો, વ્યક્તિ-સ્મરણનો, ગુજરાતી ભાષાના પ્રતિબદ્ધ શબ્દકારના સાહિત્યસર્જનને માણવાનો જાહેર અવસર ઊભો કર્યો છે. આ અવસરે તળ ગુજરાતના અગ્રિમ સાહિત્યકારો − પ્રબોધભાઈ પરીખ તથા ગુલામમોહમ્મદ શેખ તેમ જ સુખ્યાત કળાવિદ્દ સુનીલભાઈ કોઠારી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હશે અને પ્રસંગોચિત ઉદ્બોધન પણ કરશે. આ અવસરની વિશેષ વિગતો …

ગુજરાતી સાહિત્ય અકાદમી ‘કાવ્યચર્યા’ યોજે છે આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી બાલમુકુન્દ દવે જન્મ શતાબ્દી અવસર * જીવન અને કવન * * કાવ્ય પરિચય અને આસ્વાદ * * ગીત – સંગીત પ્રસ્તુતિ * તારીખ: શનિવાર, 02 અૅપ્રિલ 2016 સમય: બપોરે 14.00 થી 16.30 –: સ્થળ :– Harrow Wealdostone Library Centre 38-40 High Street, …

...10...19202122...