હેરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
કાવ્યચર્યા
મહેતાથી મેઘાણીના ચીલે- એક સાંગીતિક શ્રવણ ચર્વણ
કાર્યક્રમ:
આવકાર અને સ્વાગતઃ પંચમભાઈ શુક્લ
અતિથિ કલાકાર પરિચયઃ ભદ્રાબહેન વડગામા
કાવ્યસંગીત પ્રસ્તુતિઃ શૈલેષભાઈ વ્યાસ
તારીખ:
શનિવાર, 04 ફેબ્રુઆરી 2017
સમય:
બપોરે 2.00 કલાકે
સ્થળ:
હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE
Phone: 020 8420 9333
સહુ કાવ્ય-સંગીત રસીકોને પધારવાનું આમંત્રણ પાઠવીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.
આપના દર્શનાભિલાષી,
પંચમ શુક્લ (બેઠક સંયોજક)
ભદ્રા વડગામા (બેઠક નિયામક)