હેરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કાવ્યચર્યા મહેતાથી મેઘાણીના ચીલે- એક સાંગીતિક શ્રવણ ચર્વણ કાર્યક્રમ: આવકાર અને સ્વાગતઃ પંચમભાઈ શુક્લ અતિથિ કલાકાર પરિચયઃ ભદ્રાબહેન વડગામા કાવ્યસંગીત પ્રસ્તુતિઃ શૈલેષભાઈ વ્યાસ તારીખ: શનિવાર, 04 ફેબ્રુઆરી 2017 સમય: બપોરે 2.00 કલાકે સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE Phone: …