Archives

Monthly Archive for: ‘February, 2023’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે લંડન યુનિવર્સિટીની ‘સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ’ના ઇતિહાસનાં અધ્યાપક ડૉ. અમ્રિતા શોધન જોડે બેઠક ‘ગુજરાતનું વિસ્તૃત ઇતિહાસ લેખન’ શનિવાર, 04 માર્ચ 2023 ઠીક બપોરે બે વાગ્યે [ભારત : 16.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 06.00; પશ્ચિમ કાંઠે : 03.00; ઑસ્ટૃાલિયા : 22.00 ] …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ઓટલો કહેવતોની કીમિયાગરી   આવી કંઈક અવનવી કહેવતોની વાતો કરીશું, અલબેલી કહેવતો જાણીશું અને ચર્ચીશું. અને હા, ઓટલે બેસી ને ફક્ત ગુજરાતી કહેવતોની જ વાત નથી કરવાના, બલ્કે હિંદી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી અને કિસ્વાહિલી ભાષાની કહેવતોને પણ આપણી ગુજરાતી કહેવતો સાથે જોડીશું. પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા …