વાર્તા-વર્તુળ (શનિવાર, 6 મે 2017)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત

વાર્તા-વર્તુળ

વાર-તારીખ: શનિવાર, 6 મે 2017

બપોરે – 2.00 કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725

વાર્તા-વર્તુળની આ બેઠકમાં નીચેનો કાર્યક્રમ માણી શકશો.

કાર્યક્રમ

આવકાર: અનિલભાઈ વ્યાસ / ભદ્રાબહેન વડગામા
સિટીરીડની નવલકથા: Prophecy – લેખક: S. J. Parris,
નવલકથાનો સંક્ષેપ: ધવલભાઈ વ્યાસ અથવા ભદ્રાબહેન વડગામા
આસ્વાદ: શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ
ચર્ચા : આપ સૌ
ઉર્દુ લેખક સઆદત હસન મન્ટો : એક પહેચાન – પ્રસ્તુતિ : વિપુલભાઈ કલ્યાણી
આગામી કાર્યક્રોમોની જાણકારી : વિપુલભાઈ કલ્યાણી

આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું વાસ્તે,
અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.

આગોતરા આભાર સહ
આપના દર્શનાભિલાષી
ભદ્રા વડગામા [Readers Group Coordinator]