Archives

Monthly Archive for: ‘November, 2013’

હેરો લાયબ્રેરીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે મળતી) ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની  બેઠક છે કાવ્યચર્યા (સંયોજક: પંચમ શુક્લ) બેઠકનું શીર્ષક છે રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’   (15/11/39 – 10/8/68) શનિવાર, 7 ડિસેમ્બર 2013 ઠીક બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન વિલ્ડસ્ટોન લાયબ્રેરી The Wealdstone Centre, 38-40 High Street, Wealdstone, HA3 7AE Tel: 020 8420 9333 આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર …

‘મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો’ –  વિપુલ કલ્યાણી

‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ આચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી આ વિદાયને હવે આ કેડે જ મુલવવી રહી. એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. …