હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
વાર્તા-વર્તુળ
વાર્તા-વર્તુળની આ બેઠકમાં જાણીતા વાર્તાકાર શ્રીમતી હિમાંશી શેલતની વાર્તાઓ માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઈ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે.
વાર-તારીખ: 2 સપ્ટેમ્બર 2017, બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી, 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, 020 3714 7725
વિલ્ડસ્ટોન લાયબ્રેરી, 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, 020 3714 7725
કાર્યક્રમ:
આવકાર: અનિલભાઈ વ્યાસ
વાર્તાઓનું વાચન:
૧.અકબંધ – કુંજબહેન કલ્યાણી
૨. પાછળ રહી ગયેલું ઘર – શશીબહેન પટેલ
૩. દાહ – ચંપાબહેન પટેલ
પ્રતિભાવ: આપણે સહુ અને વિપુલભાઈ કલ્યાણી
આવકાર: અનિલભાઈ વ્યાસ
વાર્તાઓનું વાચન:
૧.અકબંધ – કુંજબહેન કલ્યાણી
૨. પાછળ રહી ગયેલું ઘર – શશીબહેન પટેલ
૩. દાહ – ચંપાબહેન પટેલ
પ્રતિભાવ: આપણે સહુ અને વિપુલભાઈ કલ્યાણી
આભારદર્શન અને આગામી કાર્યક્રમો: શ્રી અનિલ વ્યાસ, વિપુલભાઈ કલ્યાણી
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
-અનિલ વ્યાસ (બેઠક સંયોજક)
-ભદ્રા વડગામા (બેઠક નિયામક)