દક્ષિણ એશિયાઈ સાંસ્કૃતિક માસ જુલાઈ 2026

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

ઉજવે છે

દક્ષિણ એશિયાઈ સાંસ્કૃતિક માસ જુલાઈ 2026

 

-: રજૂઆત :-
ગુજરાતી: ભારતી વોરા
બંગાળી: જૉલી ચક્રવર્તી
મરાઠી: સુપ્રિયા દેશપાંડે
પંજાબી: જગજીતકૌર ગોએલ
હિન્દી: દમયંતી બારોટ 

સંચાલક: ભદ્રા વડગામા
આભારદર્શન: વિપુલભાઈ કલ્યાણી

શનિવાર, 04 જુલાઈ 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્કઃ  https://us06web.zoom.us/launch/jc/83598800099

(Meeting ID: 835 9880 0099)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.