ફાધર વાલેસ: વ્યક્તિ ઘડતર અને સમાજ ઘડતર

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

‘ફાધર વાલેસ: વ્યક્તિ ઘડતર અને સમાજ ઘડતર’

 

 

વ્યાખ્યાતા : ફાધર વિનાયક જાદવ

પરિચય, સમાપન : રૂપાલી બર્ક 

પ્રશ્નોત્તરી – આભારદર્શન : પંચમ શુક્લ 

શનિવાર, 06 જૂન 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86433072320

(Meeting ID: 864 3307 2320)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.