યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત
વાર્તાવર્તુળ
શ્રી ચુનિલાલ મડિયાની શતાબ્દી અવસરે
મડિયાનો વાર્તાવૈભવ
વાર્તાકાર ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા અંગે વક્તવ્ય
તારીખ: શનિવાર, 23 ઓક્ટોબર 2021, બપોરે-2.00 કલાકે
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89548033243 (Meeting ID: 895 4803 3243)
કાર્યક્રમ
વક્તવ્ય: શ્રી કિરીટ દૂધાત
પ્રશ્નોત્તરી: શ્રોતાજનો
આવકાર: શ્રી વિપુલ કલ્યાણી
આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક નિમંત્રણ.
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)