યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
‘ઓટલો’
મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જુબિલી અવસરે
ચાલો આપણે સાાંભળીએ અહીં દાયકાઓ પહેલાં આવી
સ્થાયી થયેલાં ગુજરાતીઓના અવનવા અનુભવો
શનિવાર, 21 મે 2022
સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (EST, અમેરિકા)
બેઠક સંયોજક: ધવલ સુધન્વા વ્યાસ
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/84679314961 (Meeting ID: 846 793 14961)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.