યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
યોજે છે
અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી પ્રસંગે
રજૂઆત : નંદિતા મુનિ અને આરાધના ભટ્ટ
સંચાલન : રૂપાલી બર્ક
આભારદર્શન : પંચમ શુક્લ
શનિવાર, 07 જૂન 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 03.30]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81179735072
(Meeting ID: 811 7973 5072)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.