હેરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ તારીખ: શનિવાર, 7 માર્ચ 2015 સમય: બપોરે-૨.૦૦ કલાકે સ્થળ: હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AE Phone: 020 8420 9333 વાર્તા-વર્તુળની માર્ચ 2015 ની બેઠકમાં આપણા એક સભ્ય શ્રી હરિકૃષ્ણભાઈ પટેલની સ્વરચિત વાર્તાં ‘ગંગામા’ માણવાનું, સમજવાનું અને ચર્ચવાનું ધાર્યું છે. …
ગુજરાતી સાહિત્ય અકાદમી તમને ‘ઓટલો’ની બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપે છે તાજેતરની ઘટનાઓ, જેવીકે, શાર્લી એબ્ડો પરનો હુમલો, ફિલ્મો ઓહ માય ગોડ અને પીકે સામે થયેલા વિરોધ પ્રદર્શનો અને એવી અનેકો-અનેક ઘટનાને સંદર્ભમાં લઈને આપણે “સાહિત્ય અને મીડિયામાં પ્રચલિત માન્યતાઓથી વિરુદ્ધ મતપ્રદર્શન અને તેની અસરો-કેટલી સારી, કેટલી ખરાબ?” વિષય પર ચર્ચા કરીશું તારીખ: શનિવાર ૭ …
હેરો લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ તારીખ: શનિવાર, ૬ ડિસેમ્બર ૨૦૧૪બપોરે-૨.૦૦ કલાકે હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી 38-40 High St, Wealdstone, Harrow, Middlesex HA3 7AEPhone: 020 8420 9333 વાર્તા-વર્તુળની ડિસેમ્બર ૨૦૧૪ ની બેઠકમાં કવયિત્રી વાર્તાકાર શ્રીમતી નિરંજનાબહેન દેસાઈની સ્વરચિત વાર્તાં માણવાનું,સમજવાનું ચર્ચવાનું ધાર્યું છે. સાથોસાથ ટૂંકી વાર્તાના મરમી અને આપણા સંગાથી શ્રી જયંતિભાઇ રાવલ …
ગુજરાતી સાહિત્ય અકાદમી Gujarati Literary Academy યોજે છે નાયક – ગાંધી જુગલબંધી કવિતા તેમ જ વ્યાખ્યાનની ઠાઠમાઠી જમાવટ તારીખ: શનિવાર, 11 અૉક્ટોબર 2014 સમય: સાંજે 16.30 થી 19.00 સ્થળ: શેરવૂડ ક્લિનિક – ખંડ The Sherwood Clinic, Sherwood House, 176 Northolt Road, Harrow HA2 0NP Map: https://www.google.co.uk/maps/place/The+Sherwood+Clinic/@51.565703,-0.351844,17z/data=!3m1!4b1!4m2!3m1!1s0x0:0xd319fbb599a660d2 આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ ] કાર્યક્રમ: • …
ઓટલાના અઠંગીઓ, હેરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી, ગુજરાતી સાહિત્ય અકાદમીની સપ્ટેમ્બર મહિનાની ‘ઓટલો’ બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં અમેરિકા નિવાસી નાટ્યકાર ડો. રજની પી. શાહ (આર. પી.)ના એકાંકી ‘બુકાની બાંધેલો સ્નૉમેન’નું વાચિકમ્ માણીશું. બીજા દોરમાં, ભારતથી પધારતા ‘તારાપણાના શહેરમાં’ અને ‘પરપોટાના …