ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં – વકતા: ઇલાબહેન ગાંધી

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

ફિનિક્સ વસાહતનાં મારાં સંભારણાં

Ela-gandhi-2018-phoenix

વકતા: ઇલાબહેન ગાંધી

પરિચય અને સમાપન : આશાબહેન બૂચ

પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : પંચમ શુક્લ

શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83558123295 (Meeting ID: 835 5812 3295)

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.