સમાચાર અને જાહેરાત

હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેબ્રુઆરી માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’. તારીખ: શનિવાર, 1ફેબ્રુઆરી 2014 સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી, ૩૮-૪૦ હાઈ સ્ટ્રીટ, હૅરો, HA3 7AE Wealdstone Library, 38-40 High St, Harrow, Middlesex HA3 7AE Phone: 020 8420 9333 વાર્તા વર્તુળની ફેબ્રુઆરી 2014 ની બેઠકમાં આપણાં  માનીતા વાર્તાકારો  શ્રી ગુલાબ મિસ્ત્રી અને શ્રીમતી કુસુમ …

હેરો લાયબ્રેરીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે મળતી) ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની  બેઠક છે કાવ્યચર્યા (સંયોજક: પંચમ શુક્લ) બેઠકનું શીર્ષક છે રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’   (15/11/39 – 10/8/68) શનિવાર, 7 ડિસેમ્બર 2013 ઠીક બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન વિલ્ડસ્ટોન લાયબ્રેરી The Wealdstone Centre, 38-40 High Street, Wealdstone, HA3 7AE Tel: 020 8420 9333 આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર …

ગુજરાતી સાહિત્ય અકાદમી આપ સહુને વાર્તા વર્તુળની આ બેઠકમાં સહભાગી થવા હ્રદયપૂર્વક નિમંત્રે છે.  નામાંકિત નિબંધ સર્જક અને વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા અમેરિકાથી આપણને સહુને મળવા વાર્તા વર્તુળની બેઠકમાં ભાગ લેવા અત્રે પધારશે. આવો સુયોગ આપણને ક્યારે મળવાનો? પ્રીતિબહેન નિબંધ, પ્રવાસવર્ણન સાથે વાર્તા સર્જન  પણ કરે છે. આ તક ગુમાવવા જેવી નથી. એમની વાર્તા સાંભળીએ, …

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઈનિ્સ્ટટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર તથા સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રતિષ્ઠિત વિદ્વાન પ્રાધ્યાપક રાજેન્દ્ર નાણાવટી શનિવાર, 7 સપ્ટેમ્બર 2013ની બેઠકમાં ‘સંસ્કૃત સાહિત્યમાં લોકજીવન’ વિષયે વક્તવ્ય આપશે વક્તવ્ય તેમ જ પ્રશ્નોત્તરીને અંતે સંસ્કૃત કાવ્યોમાંથી કેટલુંક આચમન પણ કરાવે. વિલ્ડસ્ટૉન લાઇબ્રેરી સેન્ટર સમય બપોરે બે વાગ્યાથી Gujarati Literary Academy & Harrow Libraries invite you to a …

શું મહેકે છે બધે લોબાન જેવું ? ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું – રાકેશ હાંસલિયા    ઊજળી અકાદમી-સેવા   • ઉપેન્દ્રભાઈ ગોર • ઘનશ્યામભાઈ પટેલ • ચંદુભાઈ મટાણી • ચન્દ્રકળાબહેન પટેલ   • ચંપાબહેન પટેલ • જગદીશભાઈ દવે •  નટુભાઈ સી. પટેલ  • મનસુખભાઈ શાહ  • રમણભાઈ પટેલ • રામુ મટવાડકર • વલ્લભભાઈ નાંઢા • વિલાસબહેન ધનાણી …

...1020...27282930