પુરુષોત્તમ ઉપાધ્યાય – ગુજરાતી સુગમ સંગીત અને તેની આવતીકાલ

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

“પુરુષોત્તમ ઉપાધ્યાય – ગુજરાતી સુગમ સંગીત અને તેની આવતીકાલ”

રજૂઆત : નંદિની ત્રિવેદી

શનિવાર, 05 એપ્રિલ 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વકાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/84231133148
(Meeting ID: 842 3113 3148)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.